જાતીય દ્વિરૂપતા (sexual dimorphism) ના સંદર્ભમાં વંદાનું લાક્ષણિક લક્ષણ નીચેનામાંથી કયું છે?

  • A
    પુચ્છ શૂક (anal cerci) ની હાજરી
  • B
    ઘેરો બદામી શરીરનો રંગ અને પુચ્છ શૂક
  • C
    પુચ્છ શૈલી (anal styles) ની હાજરી
  • D
    સ્કલેરાઈટ્સ (sclerites) ની હાજરી

Explore More

Similar Questions

એક શબ્દ અથવા એક વાક્યમાં જવાબ આપો.
$Periplaneta \text{ } americana$ નું સામાન્ય નામ જણાવો.

હોલોમેટાબોલી (Holometaboly) શેમાં જોવા મળે છે?

પેરિપ્લેનેટામાં પ્રચલન અંગ તરીકે શું આવેલ છે?

$Periplaneta$ $americana$ માં નીચેનામાંથી કઈ લાક્ષણિકતા જોવા મળતી નથી?

$A$-એન્ટેના (Antennae) માં સંવેદનાત્મક ગ્રાહકો (sensory receptors) હોય છે.
$R$-સંવેદનાત્મક ગ્રાહકો પર્યાવરણનું નિરીક્ષણ કરવામાં મદદ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo