$DNA$ માં $H$-bonding વિશે નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $A-T, G-C$
  • B
    $A-G, T-C$
  • C
    $G-T, A-C$
  • D
    $A-A, T-T$

Explore More

Similar Questions

$DNA$ માં એવો કયો બેઇઝ હોય છે જે $RNA$ માં હોતો નથી?

નીચેનામાંથી કયા ન્યુક્લિક એસિડના જળવિભાજનથી $A$ અને $T$ અથવા $G$ અને $C$ ની સમાન સંખ્યા મળતી નથી?
$(A)$ $m$-$RNA$
$(B)$ સિંગલ સ્ટ્રેન્ડ $DNA$
$(C)$ $r$-$RNA$
$(D)$ ડબલ હેલિક્સ $DNA$

$DNA$ ની દ્વિ-શૃંખલામય હેલિક્સ રચનામાં,થાઇમિન કોની સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે?

ચાર્ગાફના નિયમ મુજબ,જીવંત તંત્રમાં:

બેઇઝ એડેનાઇન ........માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo