સમદાબી પ્રક્રિયામાં ભાગ લેતા આદર્શ વાયુની અથડામણ આવૃત્તિ $(Z_{11})$ વિશે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    કદ વધારતા $Z_{11}$ અચળ રહેશે.
  • B
    કદ $4$ ગણું વધારતા $Z_{11}$ તેના પ્રારંભિક મૂલ્યના $4$ ગણું થશે.
  • C
    કદ $4$ ગણું વધારતા $Z_{11}$ તેના પ્રારંભિક મૂલ્યના $8$ ગણું થશે.
  • D
    કદ $4$ ગણું વધારતા $Z_{11}$ તેના પ્રારંભિક મૂલ્યના $\frac{1}{8}$ ગણું થશે.

Explore More

Similar Questions

સમાન તાપમાન અને દબાણે,નીચેનામાંથી કયા વાયુની ગતિશક્તિ $(K.E)$ પ્રતિ મોલ સૌથી વધુ હશે?

અચળ કદે વાયુના મોલની નિશ્ચિત સંખ્યા માટે,તાપમાનમાં વધારો થવાથી વાયુનું દબાણ વધે છે કારણ કે:

વાયુના ગતિવાદ (Kinetic Molecular Theory) મુજબ,વાયુની કુલ ગતિ ઉર્જા...... પર આધાર રાખે છે.

આદર્શ વર્તણૂક ધારીએ તો,કોઈપણ તાપમાને $3 \ g$ $H_2$ અને $4 \ g$ $O_2$ ની ગતિજ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

આદર્શ વાયુ $(ideal \ gas)$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo