નીચે આપેલા સ્ફટિક લેટીસ માટે નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $NaCl$ માં નજીકના પાડોશીનું અંતર $= \frac{a}{\sqrt{2}}$
  • B
    $CCP$ માં એકમ કોષનું કુલ કદ $= (r \sqrt{2})^3$
  • C
    $BCC$ નો પેકિંગ અંશ $FCC$ એકમ કોષ કરતા વધારે છે
  • D
    $CsCl$ માં નજીકના પાડોશીનું અંતર $= a \frac{\sqrt{3}}{2}$

Explore More

Similar Questions

$bcc$ એકમ કોષના દરેક ખૂણાના કણ દ્વારા કેટલા કુલ એકમ કોષો વહેંચાયેલા હોય છે?

$fcc$ રચનામાં કણનો સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

ફ્લોરાઈટ બંધારણમાં $Ca^{2+}$ આયનનો સવર્ગ આંક કેટલો થાય છે?

જો ઋણાયનની ત્રિજ્યા ધનાયન કરતા બમણી હોય,તો ધનાયનનો સવર્ગ આંક અને રોકાયેલ છિદ્રનો પ્રકાર અનુક્રમે શું હશે?

$ZnS$ સ્ફટિક માટે નીચેનામાંથી કયા લક્ષણોનો સમૂહ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo