પૃથ્વી પરના જીવનના ઇતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    અસ્તિત્વમાં રહેલી $99\%$ પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે.
  • B
    અસ્તિત્વમાં રહેલી $25\%$ પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે.
  • C
    અસ્તિત્વમાં રહેલી $40\%$ પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે.
  • D
    અસ્તિત્વમાં રહેલી $30\%$ પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકનું નામ તેમના દ્વારા આપવામાં આવેલા વાદ (સિદ્ધાંત) સાથે સાચી રીતે સુસંગત છે?

આશરે $200$ મિલિયન વર્ષ પૂર્વે,કેટલાક જમીન પર રહેતા સરિસૃપો પાણીમાં પાછા ફર્યા અને માછલી જેવા સરિસૃપોમાં ઉદવિકાસ પામ્યા. આ સરિસૃપોને ...... તરીકે ઓળખવામાં આવે છે.

પૃથ્વી પર સૌપ્રથમ ઉડતું પ્રાણી ....... હતું.

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ હ્યુગો-દ-વ્રિસ$(i)$ પ્રાકૃતિક પસંદગી
$(b)$ હાર્ડી-વેઈનબર્ગ$(ii)$ સેલ્ટેશન
$(c)$ ડાર્વિન$(iii)$ $(p+q)^2 = 1$
$(d)$ લેમાર્ક$(iv)$ ઉપાર્જીત લક્ષણો

ડાર્વિનનો સિદ્ધાંત શું સમજાવવામાં અસમર્થ હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo