મેન્ડલના એકસંકરણ પ્રયોગ (monohybrid cross) માટેનું જનીન પ્રકારનું પ્રમાણ (genotypic ratio) નીચેનામાંથી કયું છે?

  • A
    $1:3$
  • B
    $3:1$
  • C
    $1:2:1$
  • D
    $1:1:1:1$

Explore More

Similar Questions

$AABbCC$ જનીન બંધારણ ધરાવતી વનસ્પતિમાં કેટલા ભિન્ન પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે?

બે વૈકલ્પિક કારકો (alleles) માંથી ઉદ્દભવતી સંકર વનસ્પતિ કેવી હશે?

મેન્ડેલના એક સંકરણના પ્રયોગમાં $F_2$ પેઢીમાં વિષમયુગ્મી જનીન પ્રકારનું પ્રમાણ કેટલા ટકા હતું?

પુનેટ સ્ક્વેરની મદદથી એક સંકરણના પ્રયોગનું વર્ણન કરો.

જ્યારે મેન્ડલે વટાણાના શુદ્ધ સફેદ ફૂલવાળી જાતનું શુદ્ધ લાલ ફૂલવાળી જાત સાથે સંકરણ કરાવ્યું,ત્યારે $F_2$ પેઢીમાં વ્યક્તિગત સજીવો કેવા હતા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo