નીચેનામાંથી કોનો સમાવેશ ફેનેરોગેમ્સ (બીજધારી વનસ્પતિઓ) માં થાય છે?

  • A
    ત્રિઅંગી (Pteridophytes)
  • B
    અનાવૃત બીજધારી (Gymnosperms)
  • C
    આવૃત બીજધારી (Angiosperms)
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

લીલ (Algae) એ દ્વિઅંગી (Bryophyta) થી કઈ બાબતમાં અલગ પડે છે?

નીચેના શબ્દોને યોગ્ય ઉદાહરણો સાથે ટૂંકમાં સમજાવો:
$(i)$ પ્રૌટોનેમા (protonema)
$(ii)$ પુજન્યુધાની (antheridium)
$(iii)$ સ્ત્રીજન્યુધાની (archegonium)
$(iv)$ દ્વિવિધિ (diplontic)
$(v)$ બીજાણુપર્ણ (sporophyll)
$(vi)$ સમજન્યુક પ્રજનન (isogamy)

અચલિત જન્યુઓ શેમાં ઉત્પન્ન થાય છે $:-$

આપેલ આકૃતિ માટે નીચેનામાંથી શું સાચું છે?

આપેલા ઉદાહરણોને ધ્યાનથી વાંચો: Gelidium,Chara,Spirulina,Chlorella,Fucus,Gracilaria,Polysiphonia,Laminaria,Sargassum,Sphagnum,Dictyota,Ectocarpus. તેમાંથી કેટલા અનુક્રમે લાલ,બદામી અને લીલી લીલ (Algae) માં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo