નીચેનામાંથી કયું સંયોજન ઇથિલિનને હાઇપોક્લોરસ એસિડમાં પસાર કરીને ઔદ્યોગિક રીતે તૈયાર કરવામાં આવે છે?

  • A
    ઇથિલિન ગ્લાયકોલ
  • B
    ઇથિલિન ઓક્સાઇડ
  • C
    ઇથિલિન ડાયનાઇટ્રેટ
  • D
    ઇથેન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનની સોડિયમ ધાતુ સાથે કોઈ પ્રતિક્રિયા થતી નથી?

ઈથર $(CH_3OCH_3)$ માં બંધકોણ અને સંકરણ શું છે?

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો.
$C_6H_5-O-CH_2-C_6H_5 + HI \rightarrow \text{Product}$
વિધાન $I$ : ઉપરની પ્રક્રિયામાં, બનતી નીપજ બેન્ઝાઈલ આલ્કોહોલ અને આયોડોબેન્ઝીનનું મિશ્રણ હશે.
વિધાન $II$ : ઉપરની પ્રક્રિયામાં, નીપજ મેળવવા માટે $-O-CH_2-$ બંધ તૂટે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

લુઈસના એસિડ અને બેઝના ખ્યાલ મુજબ,ઈથર શું છે?

$t$-butyl ethyl ether ની બનાવટ માટે નીચેની પ્રક્રિયા યોગ્ય નથી:
$C_2H_5ONa + CH_3-C(CH_3)_2-Cl \to CH_3-C(CH_3)_2-O-C_2H_5$
$(i)$ આ પ્રક્રિયાની મુખ્ય નીપજ શું હશે?
$(ii)$ $t$-butyl ethyl ether ની બનાવટ માટે યોગ્ય પ્રક્રિયા લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo