નીચેનામાંથી કયું પ્રજાતિ (Genus) ની તુલનામાં લક્ષણોમાં ઓછું સામાન્ય છે?

  • A
    જાતિ (Species)
  • B
    વિભાગ (Division)
  • C
    વર્ગ (Class)
  • D
    કુળ (Family)

Explore More

Similar Questions

જાતિ (Species) માટે નીચે ચાર વિધાનો આપવામાં આવ્યાં છે. કયાં બે વિધાનો સાચાં છે?
$(1)$ મહત્તમ લક્ષણોમાં મહત્તમ સામ્યતા.
$(2)$ પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં (Capital).
$(3)$ વૈજ્ઞાનિક નામની પાછળ લખાતો લૅટિન શબ્દ.
$(4)$ જાતિનામનું પુનરાવર્તન શક્ય નથી.

નામાધિકરણ (Nomenclature) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ ભિન્નતા (Variations)
$(ii)$ નામકરણ (Nomenclature)

નામકરણના નિયમોનું વર્ણન કરો.

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$1$. Solanaceae$A$. જાતિ (Species)
$2$. Felis$B$. પ્રજાતિ (Genus)
$3$. Tuberosum$C$. કુળ (Family)
$D$. ગોત્ર (Order)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo