નીચેનામાંથી કયું લક્ષણ નાઈડેરિયન (Cnidarians) નું નથી?

  • A
    તેઓ પેશી સ્તરીય આયોજન દર્શાવે છે
  • B
    તેઓ જલીય અથવા સ્થળજ હોઈ શકે છે
  • C
    તેઓ સ્થાનબદ્ધ (sessile) અથવા મુક્ત-તરતા હોઈ શકે છે
  • D
    તેઓ દ્વિગર્ભસ્તરીય (diploblastic) પ્રાણીઓ છે

Explore More

Similar Questions

$CaCO_3$ નું કંકાલ ધરાવતા કોએલેન્ટેરેટાને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયા સમુદાયમાં દ્વિગર્ભસ્તરીય (diploblastic) પ્રાણીઓનો સમાવેશ થાય છે?

$Hydra$ નું મેસોગ્લિયા (Mesoglea) શેનું બનેલું છે?

પોલિપ (હાઈપોસ્ટોમ) પ્રાણીના લક્ષણો લખો.

મેસોગ્લિયા (Mesogloea) કયા સમુદાયમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo