નીચેનામાંથી કયું અન્નવાહક (phloem) નો ઘટક નથી?

  • A
    સાથી કોષો (Companion cells)
  • B
    દ્રઢોતક (Sclerenchyma)
  • C
    મૃદુતક (Parenchyma)
  • D
    વાહિનીઓ (Vessels)

Explore More

Similar Questions

એક વિદ્યાર્થીએ બપોરના સમયે તેના બગીચામાં ઘાસ અને જાસૂદ $(Hibiscus)$ ના છોડનું અવલોકન કર્યું. તેને આશ્ચર્ય થયું કે માત્ર ઘાસના પાંદડા જ અંદરની તરફ વળેલા જોવા મળ્યા. તેનું કારણ શું હોઈ શકે?

આધારક પેશીતંત્રમાં ...............નો સમાવેશ થાય છે.

લિગ્નિન એ કોની કોષદીવાલનો મહત્વનો ઘટક છે?

વાહક પુલ જેમાં જલવાહક પેશીની બંને બાજુએ અન્નવાહક પેશીના બે પેચ હાજર હોય તેને શું કહેવાય?

જ્યારે રંભ (stele) માં જલવાહક પેશી (xylem) એ અન્નવાહક પેશી (phloem) દ્વારા ઘેરાયેલી હોય,ત્યારે તે સ્થિતિને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo