નીચેનામાંથી કઈ રેડોક્ષ પ્રક્રિયા નથી?

  • A
    $2Rb + 2H_2O \to 2RbOH + H_2$
  • B
    $2CuI_2 \to 2CuI + I_2$
  • C
    $2H_2O_2 \to 2H_2O + O_2$
  • D
    $4KCN + Fe(CN)_2 \to K_4Fe(CN)_6$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$BaCO_3 \downarrow + 2CH_3COOH \longrightarrow Ba(CH_3COO)_2 + CO_2 \uparrow + H_2O$

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$CaSO_4 + Pb(NO_3)_2 \longrightarrow PbSO_4 \downarrow + Ca(NO_3)_2$

જ્યારે ક્યુપ્રિક સલ્ફેટના દ્રાવણમાં હાઈપોનું દ્રાવણ ઉમેરવામાં આવે છે,ત્યારે બાદનું વાદળી રંગ દૂર થાય છે,જે શેના નિર્માણને કારણે છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$CuSO_4 + 2KI \longrightarrow CuI \downarrow + \frac{1}{2} I_2 + K_2SO_4$

$H_2O_2$ એ એસિડિક માધ્યમમાં $KMnO_4$ સાથે પ્રક્રિયા કરીને મેંગેનીઝ સંયોજન '$X$' આપે છે અને બેઝિક માધ્યમમાં બીજું મેંગેનીઝ સંયોજન '$Y$' આપે છે. $X$ અને $Y$ માં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo