નીચેનામાંથી કયું એલાઈલિક હેલાઈડનું ઉદાહરણ નથી?

  • A
    $4-$ક્લોરોબ્યુટ$-1-$ઈન
  • B
    $1-$ક્લોરોબ્યુટ$-2-$ઈન
  • C
    $3-$ક્લોરો$-2-$મિથાઈલબ્યુટ$-1-$ઈન
  • D
    $4-$ક્લોરોપેન્ટ$-2-$ઈન

Explore More

Similar Questions

List-$I$ માં આપેલા કાર્બનિક હેલાઈડના પ્રકારોને List-$II$ માં આપેલા તેમના ઉદાહરણો સાથે જોડો:
List-$I$List-$II$
$A$. વિનાઇલ$I$. $1-$બ્રોમો$-1-$ફિનાઇલઇથેન
$B$. એલાઇલ$II$. $3-$બ્રોમોટોલ્યુઇન
$C$. બેન્ઝાઇલ$III$. $3-$બ્રોમો$-4-$મિથાઇલસાયક્લોહેક્સિન
$D$. એરાઇલ$IV$. $1-$બ્રોમો$-3-$મિથાઇલસાયક્લોહેક્સિન

લેબોરેટરીમાં સિલ્વર નાઈટ્રેટનું દ્રાવણ કથ્થઈ રંગની બોટલોમાં રાખવામાં આવે છે કારણ કે:

નીચેનામાંથી કયું ગ્રીગનાર્ડ પ્રક્રિયકનું સામાન્ય નિરૂપણ છે?

નીચેના સંયોજનોના બંધારણો લખો:
$(i)$ $2-$ક્લોરો$-3-$મિથાઈલપેન્ટેન
$(ii)$ $1-$ક્લોરો$-4-$ઈથાઈલસાયક્લોહેક્ઝેન
$(iii)$ $4-$ટર્ટ-બ્યુટાઈલ$-3-$આયોડોહેપ્ટેન
$(iv)$ $1,4-$ડાયબ્રોમોબ્યુટ$-2-$ઈન
$(v)$ $1-$બ્રોમો$-4-$સેક-બ્યુટાઈલ$-2-$મિથાઈલબેન્ઝીન.

હેલોફોર્મ એ કોના ટ્રાયહેલોજન વ્યુત્પન્ન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo