નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ નથી?

  • A
    બેન્ઝીન અને ટોલ્યુઈન
  • B
    ક્લોરોબેન્ઝીન અને $1, 2-$ડાયક્લોરોબેન્ઝીન
  • C
    મિથાઈલ આયોડાઈડ અને આઈસોપ્રોપેનોલ
  • D
    ઈથાઈલ બ્રોમાઈડ અને મિથાઈલ બ્રોમાઈડ

Explore More

Similar Questions

જો $25 \, ^{\circ}C$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $300$ અને $800 \, torr$ હોય. જ્યારે આ બે પ્રવાહીઓને આ તાપમાને મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવે છે જેમાં $B$ ની મોલ ટકાવારી $92$ છે,ત્યારે કુલ બાષ્પ દબાણ $0.95 \, atm$ જોવા મળે છે. આ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?

બે પ્રવાહીનું દ્રાવણ તેમના ઉત્કલનબિંદુ કરતા વધારે તાપમાને ઉકળે છે. તેથી,આ દ્વિઅંગી દ્રાવણ શું દર્શાવે છે?

પ્રવાહી $A$ અને $B$ એક આદર્શ દ્રાવણ બનાવે છે. $30\,^oC$ તાપમાને,$1\,mol$ $A$ અને $2\,mol$ $B$ ધરાવતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $250\,mm\,Hg$ છે. જ્યારે પ્રથમ દ્રાવણમાં $1\,mol$ $A$ વધુ ઉમેરવામાં આવે છે ત્યારે કુલ બાષ્પ દબાણ $300\,mm\,Hg$ થાય છે. સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પ દબાણ કેટલા હશે?

મિથેનોલ $(MeOH)$ અને ઈથેનોલ $(EtOH)$ નું મિશ્રણ આદર્શ દ્રાવણ બનાવે છે. જો મિથેનોલ અને ઈથેનોલનું આંશિક દબાણ અનુક્રમે $2.619 \ kPa$ અને $4.556 \ kPa$ હોય,તો બાષ્પ અવસ્થામાં ઘટકોના મોલ અંશ કેટલા હશે?

ઘટક $A$ અને $B$ ના મિશ્રણમાં,ઘટકો ઋણ વિચલન (negative deviation) ક્યારે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo