નીચેનામાંથી કયા તત્વને વનસ્પતિમાં લઘુપોષકતત્વ (trace element) ગણવામાં આવતું નથી?

  • A
    $Mo$
  • B
    $Cu$
  • C
    $Mn$
  • D
    $K$

Explore More

Similar Questions

સજીવોમાં લઘુ પોષકદ્રવ્યોની મુખ્ય ભૂમિકા કઈ છે?

નીચેનામાંથી કયું ખનીજતત્વ ફેરીડોક્સિનનો ઘટક છે?

કાર્બોદિત,ચરબી અને પ્રોટિનના ચયાપચય સાથે સંકળાયેલા ઉત્સેચકોમાં કયું ખનિજતત્વ જોવા મળે છે?

$Mg^{2+}$ એ કોનું સક્રિયકારક છે?
$I.$ આલ્કોહોલ ડીહાઈડ્રોજીનેઝ
$II.$ નાઈટ્રોજીનેઝ
$III.$ રીબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજીનેઝ
$IV.$ ફોસ્ફોઈનોલ પાયરુવેટ કાર્બોક્સિલેઝ
સાચો વિકલ્પ પસંદ કરો.

કૉપર કયા ઉત્સેચકનો બંધારણીય ઘટક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo