નીચેનામાંથી કયું સાચું નથી?

  • A
    ત્રિજ્યાવર્તી સંમિતિ (Actinomorphic) - ધતૂરો (Datura)
  • B
    દ્વિપાર્શ્વ સંમિતિ (Zygomorphic) - વાલ (Bean)
  • C
    અસમમિતિય (Asymmetric) - કેના (Canna)
  • D
    પતાકાકાર (Vexillary) - ગરમાળો (Cassia)

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $X$ ને ઓળખો.

કયો જલોદભિદ છોડ જલોદભિદ અને મરુદભિદ બંનેના લક્ષણો ધરાવે છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (રૂપાંતરણ) કોલમ-$II$ (ઉદાહરણો)
$P$. સૂત્રો $I$. ડુંગળી,લસણ
$Q$. કંટ (કાંટા) $II$. કળશપર્ણ,મક્ષિપાશ
$R$. ખોરાકસંગ્રહ માટે માંસલ પર્ણો $III$. થોર
$S$. પર્ણદંડ (પ્રકાશસંશ્લેષણ) $IV$. ઓસ્ટ્રેલિયન બાવળ
$T$. કીટભક્ષી $V$. વટાણા

ક્રિકેટના બેટ કયા લાકડામાંથી બનાવવામાં આવે છે?

કોલમ-$I$ માં આપેલ વનસ્પતિઓને કોલમ-$II$ માં તેમની વિશિષ્ટ પુષ્પીય લાક્ષણિકતાઓ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ જાસૂદ $(p)$ પુષ્પાસન બીંબ આકારનું
$(B)$ લીંબુ $(q)$ બીજાશય અધ:સ્થ
$(C)$ ગુલાબ $(r)$ પુષ્પાસન ધુમ્મટ આકારનું
$(D)$ સૂર્યમુખી $(s)$ પરિપુષ્પ
$(E)$ બોગનવેલ $(t)$ પુષ્પાસન કપ આકારનું
$(u)$ બીજાશય ઉધ્વસ્થ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo