એપોપ્લાસ્ટિક માર્ગ દરમિયાન નીચેનામાંથી શું જોવા મળતું નથી?

  • A
    આ વહનમાં કોષરસસ્તરને ઓળંગવાનો સમાવેશ થતો નથી.
  • B
    આ વહન કોષરસના પ્રવાહ (cytoplasmic streaming) દ્વારા મદદ પામે છે.
  • C
    એપોપ્લાસ્ટ સળંગ હોય છે અને પાણીના વહન માટે કોઈ અવરોધ પૂરો પાડતું નથી.
  • D
    પાણીનું વહન આંતરકોષીય અવકાશ અને કોષદીવાલ દ્વારા થાય છે.

Explore More

Similar Questions

બિંદુક્ષરણ (Guttation) ની ઘટના:

પાણીનું વહન કઈ દિશામાં થાય છે?

તફાવત આપો:
$(1)$ આસૃતિદાબ (Osmotic Pressure) અને આસૃતિ પોટેન્શિયલ (Osmotic Potential)
$(2)$ પ્રસરણ (Diffusion) અને અંતઃચૂષણ (Imbibition)

ખોટા વિધાનો પસંદ કરો:
$(1)$ પાણીનું એપોપ્લાસ્ટિક વહન ફક્ત આંતરકોષીય અવકાશ અને કોષદીવાલ દ્વારા થાય છે.
$(2)$ સિમ્પ્લાસ્ટિક તંત્ર એ આંતરજોડાણ ધરાવતા પ્રોટોપ્લાસ્ટનું તંત્ર છે.
$(3)$ કેસ્પેરિયન પટ્ટીઓ એપોપ્લાસ્ટ માર્ગમાં હાજર હોય છે.
$(4)$ એપોપ્લાસ્ટની તુલનામાં સિમ્પ્લાસ્ટમાં પાણીનું વહન ધીમું હોય છે.

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ રસારોહણ (Ascent of sap)
$(2)$ અન્નવાહક વહન (Phloem transport)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo