નીચેનામાંથી કયા પદાર્થનો ઉપયોગ ક્ષાર સેતુ (salt bridge) બનાવવા માટે થતો નથી?

  • A
    $CH_3COOK$
  • B
    $KCl$
  • C
    $NH_4NO_3$
  • D
    $KNO_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ધાતુ $CuSO_4$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરશે નહીં?

ઇલેક્ટ્રોલિટીક કોષમાં,ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં હોય છે?

આપેલ છે કે
$E^o_{Ni^{2+} | Ni} = -0.25 \ V$
$E^o_{Cu^{2+} | Cu} = 0.34 \ V$
$E^o_{Ag^{+} | Ag} = 0.80 \ V$
$E^o_{Zn^{2+} | Zn} = -0.76 \ V$
પ્રમાણિત સ્થિતિમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા નિર્દિષ્ટ દિશામાં થશે નહીં?

$500\,^{\circ}C$ તાપમાને $Al_2O_3$ ના વિઘટન માટે ગિબ્સ ઊર્જાનો ફેરફાર $\frac{2}{3} Al_2O_3 \rightarrow \frac{4}{3} Al + O_2$,$\Delta G = 966 \, kJ \, mol^{-1}$ મુજબ છે. તો $500\,^{\circ}C$ તાપમાને $Al_2O_3$ ના વિદ્યુતરાસાયણિક રિડક્શન માટે જરૂરી વોલ્ટેજનો તફાવત ($V$ માં) કેટલો હશે?

$298 \ K$ તાપમાને,$Cu^{2+}/Cu$,$Zn^{2+}/Zn$,$Fe^{2+}/Fe$ અને $Ag^{+}/Ag$ ના પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અનુક્રમે $0.34 \ V$,$-0.76 \ V$,$-0.44 \ V$ અને $0.80 \ V$ છે. પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલના આધારે,આગાહી કરો કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા થઈ શકતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo