વનસ્પતિ વર્ગીકરણમાં ઉપયોગમાં લેવાતી વિવિધ વર્ગીકરણ કક્ષાઓનો સાચો ચડતો ક્રમ નીચેનામાંથી કયો છે?

  • A
    જાતિ $\rightarrow$ પ્રજાતિ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ વર્ગ $\rightarrow$ કુળ $\rightarrow$ વિભાગ $\rightarrow$ સૃષ્ટિ
  • B
    જાતિ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ પ્રજાતિ $\rightarrow$ વર્ગ $\rightarrow$ કુળ $\rightarrow$ વિભાગ $\rightarrow$ સૃષ્ટિ
  • C
    જાતિ $\rightarrow$ પ્રજાતિ $\rightarrow$ કુળ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ વર્ગ $\rightarrow$ વિભાગ $\rightarrow$ સૃષ્ટિ
  • D
    જાતિ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ વર્ગ $\rightarrow$ પ્રજાતિ $\rightarrow$ કુળ $\rightarrow$ સમુદાય $\rightarrow$ સૃષ્ટિ

Explore More

Similar Questions

પ્રજાતિ (Genus) $ . . . . . . $ ને દર્શાવે છે.

જ્યારે વૈજ્ઞાનિક નામ હસ્તલેખિત (હાથે) લખવામાં આવે છે,ત્યારે દરેક શબ્દની નીચે શું દોરવામાં આવે છે?

પ્રાણીના કુળને ઓળખો.

નીચેનામાંથી કઈ વનસ્પતિ $Solanum$ પ્રજાતિમાં આવતી નથી?

નીચેનાં વિધાનો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ લક્ષણો પર આધારિત બધા જ સજીવોને જુદા જુદા વર્ગકોમાં વહેંચવાની કાર્યપદ્ધતિનું વિજ્ઞાન.
$(ii)$ નિયમોને અનુસરીને સજીવોને નામ આપવાની પદ્ધતિ.
$(iii)$ વિજ્ઞાનની એવી શાખા જેમાં વસતિથી લઈને જીવાવરણ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે.
$(iv)$ બધી જ વર્ગીકૃત કક્ષાઓ ભેગી મળીને બનતી રચના.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo