વંદાના રુધિરાભિસરણ તંત્ર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે.
  • B
    તે જટિલ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે.
  • C
    તે પેશીઓની ભાગીદારી વિના થાય છે.
  • D
    તેમાં $13$ ખંડયુક્ત હૃદય હોય છે અને દરેક ખંડમાં એક જોડ ઓસ્ટિયા (છિદ્રો) હાજર હોય છે.

Explore More

Similar Questions

વંદામાં યકૃતીય અથવા જઠરીય અંધાંત્રોનું સ્થાન ઓળખો.

$A$: વંદામાં,શ્વાસ લેવાની પ્રક્રિયા (inspiration) એક નિષ્ક્રિય પ્રક્રિયા છે.
$R$: ઉદરીય ગુહાનું વિસ્તરણ શ્વાસનળીના મુખ્ય ભાગ (tracheal trunk) ને વિસ્તરવા માટે જગ્યા આપે છે,જેના પરિણામે હવા શ્વસનછિદ્ર (spiracle) દ્વારા અંદર પ્રવેશે છે.

આપેલી આકૃતિમાં '$a$' શું દર્શાવે છે?

વંદાના ચેતાતંત્રની સમજૂતી આપો.

વંદામાં ઉત્સર્જન અંગ તરીકે શેની હાજરી જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo