પ્રકાશસંશ્લેષણના $C_3$ અને $C_4$ ચક્રમાં પ્રથમ સ્થાયી નીપજ અનુક્રમે કઈ છે?

  • A
    $3PGA, OAA$
  • B
    $OAA, 3PGA$
  • C
    $PEP, OAA$
  • D
    $OAA, PEP$

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ માટે નીચેનામાંથી કયું/કયા કાચો માલ (raw material) છે?
$I$. $H_{2}O$
$II$. $CO_{2}$
$III$. પ્રકાશ
$IV$. ક્લોરોફિલ
સાચો વિકલ્પ પસંદ કરો.

પાણી એ

શું એવું કહેવું યોગ્ય છે કે પ્રકાશસંશ્લેષણ માત્ર વનસ્પતિના પર્ણોમાં જ થાય છે? પર્ણો સિવાય,અન્ય કયા ભાગો છે જે પ્રકાશસંશ્લેષણ કરવા માટે સક્ષમ હોઈ શકે છે? સમજાવો.

ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં નીચેનામાંથી કયા ભારે ધાતુના આયનો ભાગ લે છે?

$A -$ $C_3$ વનસ્પતિઓની ઉત્પાદકતા $C_4$ વનસ્પતિઓ કરતાં વધુ હોય છે.
$R -$ પ્રકાશશ્વસન (Photorespiration) $C_3$ વનસ્પતિઓમાં થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo