યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી $(EFB)$ દ્વારા બાયોટેકનોલોજીની સૌથી વધુ સ્વીકૃત વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે?

  • A
    ઇચ્છિત સૂક્ષ્મજીવ/સુકોષકેન્દ્રી કોષના મોટા જથ્થામાં વિકાસ માટે જંતુરહિત વાતાવરણની જાળવણી.
  • B
    મનુષ્યો માટે ઉપયોગી ઉત્પાદનો અને પ્રક્રિયાઓ બનાવવા માટે જીવંત સજીવો અથવા સજીવોમાંથી મેળવેલા ઉત્સેચકોનો ઉપયોગ કરવાની તકનીક.
  • C
    માનવજાતના કલ્યાણ માટે માત્ર મોટા પાયે જનીનિક રીતે એન્જિનિયર્ડ પ્રાણીઓનો ઉપયોગ કરતી પ્રક્રિયા.
  • D
    ઉત્પાદનો અને સેવાઓ માટે પ્રાકૃતિક વિજ્ઞાન અને સજીવો,કોષો,તેના ભાગો અને આણ્વિય સામ્યતાઓનું સંકલન.

Explore More

Similar Questions

સ્થિર (Immobilised) ઉત્સેચકોનો ઉપયોગ સામાન્ય રીતે બાયોરિએક્ટરમાં કઈ પ્રક્રિયા માટે થાય છે?

એક વિદેશી $DNA$ ને પ્રતિકૃતિના ઉદગમ સ્થાન $(origin of replication)$ સાથે જોડવામાં આવે છે, જેથી આ વિદેશી $DNA$ નો ટુકડો યજમાન સજીવમાં પ્રતિકૃતિ બનાવી શકે અને પોતાની સંખ્યામાં વધારો કરી શકે. આને ...... પણ કહી શકાય.

કોઈપણ જનીનનું સંપૂર્ણપણે અલગ સજીવમાં સ્થળાંતર શેના દ્વારા કરી શકાય છે?

કોહેન અને બોયરે એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીનનું અલગીકરણ કરીને પ્રથમ $r-DNA$ ના નિર્માણનું કાર્ય ક્યારે પૂર્ણ કર્યું હતું?

"in-vitro" પ્રક્રિયાનો ઉપયોગ કરીને ઇચ્છિત પરિણામ માટે આનુવંશિક દ્રવ્યમાં કરવામાં આવતા ફેરફારને . . . . . . કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo