નીચેનામાંથી કયું તત્વ સૌથી વધુ વિદ્યુત-ધન (electropositive) છે?

  • A
    કાર્બન
  • B
    કેલ્શિયમ
  • C
    ક્લોરિન
  • D
    પોટેશિયમ

Explore More

Similar Questions

$Al_2O_3$,$SiO_2$,$P_2O_3$ અને $SO_2$ ની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા દર્શાવો કે $Na_{2}O$ એ બેઝિક ઓક્સાઇડ છે અને $Cl_{2}O_{7}$ એ એસિડિક ઓક્સાઇડ છે.

આપેલ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની કઈ જોડી સમાન ગુણધર્મો ધરાવતી હોવાની અપેક્ષા છે?

લાક્ષણિક તત્વ પસંદ કરો.

સમૂહ $1$ ના તત્વોમાં પ્રતિક્રિયાત્મકતાનો વધતો ક્રમ $Li < Na < K < Rb < Cs$ છે,જ્યારે સમૂહ $17$ ના તત્વોમાં તે $F > Cl > Br > I$ છે. સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo