નીચેનામાંથી કયું આલ્ડોલ સંઘનન (aldol condensation) ની નીપજ છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$C_3H_6O$ અણુસૂત્ર ધરાવતું સંયોજન $x$,લાલ $P/HI$ દ્વારા રિડક્શન પામીને સંયોજન $y$ $(C_3H_8)$ આપે છે. જો $x$ એ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતું હોય,તો $x$ નું સંભવિત બંધારણ શું છે?

Difficult
View Solution

એસિટાલડીહાઈડની વધારાના ફોર્માલ્ડિહાઈડ સાથેની સંપૂર્ણ પ્રક્રિયા,સાંદ્ર $NaOH$ દ્રાવણ સાથે ગરમ કરવાથી,$P$ અને $Q$ આપે છે. સંયોજન $P$ ટોલેન્સ કસોટી આપતું નથી,જ્યારે $Q$ એસિડિકરણ પર હકારાત્મક ટોલેન્સ કસોટી આપે છે. $P$ ની $p$-ટોલ્યુઈનસલ્ફોનિક એસિડ $(PTSA)$ ની ઉદ્દીપકીય માત્રાની હાજરીમાં વધારાના સાયક્લોહેક્ઝેનોન સાથેની પ્રક્રિયાથી નીપજ $R$ મળે છે. $R$ માં મિથાઈલીન જૂથો $(-CH_2-)$ અને ઓક્સિજન પરમાણુઓની સંખ્યાનો સરવાળો કેટલો થાય....

$(Y)$ બનાવવા માટે $3-$બ્યુટેન$-2-$ઓન સાથે પ્રક્રિયા કરતો એનોલેટ આયન કયો છે?

એસીટાલ્ડિહાઈડમાંથી ક્રોટોનાલ્ડિહાઈડનું સંશ્લેષણ એ ....... પ્રક્રિયાનું ઉદાહરણ છે.

$A$ $(C_3H_6O)$ $\xrightarrow{NaCN/H_2SO_4}$ $A$ નો સાયનોહાઇડ્રિન. જો સાયનોહાઇડ્રિન પ્રકાશીય રીતે સક્રિય હોય,તો $A$ નું શક્ય બંધારણ કયું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo