હાથીપગા (Filariasis) રોગ માટે વાહક કોણ છે?

  • A
    ઍનોફિલિસ ફેટિગન્સ
  • B
    ક્યુલેક્સ ફેટિગન્સ
  • C
    એડીસ ઇજિપ્તી
  • D
    ક્યુલેક્સ હીમોફિલસ

Explore More

Similar Questions

આંતરિક રક્તસ્રાવ,સ્નાયુઓમાં દુખાવો,તાવ,એનિમિયા અને આંતરડાના માર્ગમાં અવરોધ એ કોના સામાન્ય લક્ષણો છે?

હાથીપગો (ફિલારિયાસિસ) નીચેનામાંથી કોના દ્વારા થાય છે?

લિમ્ફેડેમા, એટલે કે પેશીઓમાં લસિકા પ્રવાહીનો ભરાવો થવાથી સોજો આવવો, તે . . . . . . માં જોવા મળે છે.

વિધાન : પટ્ટીકૃમિ,ગોળકૃમિ અને પિનવોર્મ માનવ આંતરડાના અંતઃપરપજીવીઓ છે.
કારણ : અયોગ્ય રીતે રાંધેલો ખોરાક આંતરડાના ચેપનું સ્ત્રોત છે.

$Wuchereria$ $bancrofti$ ના પુખ્ત કૃમિઓ કઈ પ્રણાલી પર હુમલો કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo