ઉદ્દીપક (catalyst) વિશે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    તે પ્રક્રિયા શરૂ કરે છે
  • B
    તે સંતુલન બિંદુ બદલે છે
  • C
    તે સરેરાશ ગતિજ ઉર્જામાં વધારો કરે છે
  • D
    તે પ્રક્રિયાનો વેગ વધારે છે

Explore More

Similar Questions

એમોનિયાના ઔદ્યોગિક સંશ્લેષણની હેબર પ્રક્રિયામાં વપરાતા ઉદ્દીપક અને પ્રમોટર અનુક્રમે કયા છે?

ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત મુજબ,પ્રક્રિયાનો વેગ વધે છે કારણ કે

ઉદીપક એ પ્રક્રિયાનો વેગ........... વધારશે.

વિધાન: ઉદ્દીપક ઝીણા ભૂકા સ્વરૂપે વધુ અસરકારક હોય છે.
કારણ: ઝીણા ભૂકા સ્વરૂપમાં સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય છે.

નીચેનામાંથી કયું સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo