હીરા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    હીરો વિદ્યુતનો સુવાહક છે
  • B
    હીરો નરમ છે
  • C
    હીરો ઉષ્માનો મંદ વાહક છે
  • D
    હીરો કાર્બનનું અપરરૂપ છે

Explore More

Similar Questions

વિધાન : $PbI_4$ એક સ્થાયી સંયોજન છે.
કારણ : આયોડાઇડ ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાને સ્થાયી કરે છે.

સાચા વિધાનો ઓળખો:
$(I)$ જર્મેનિયમ માત્ર અલ્પ માત્રામાં અસ્તિત્વ ધરાવે છે.
$(II)$ $Si, Ge, Sn$ ની વિદ્યુતઋણતાનો ક્રમ $Sn > Ge > Si$ છે.
$(III)$ સમૂહ $14$ ના તમામ તત્વો ઘન અવસ્થામાં ઉપલબ્ધ છે.

સમૂહ $14$ ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ સમજાવો.

નીચેનામાંથી કયા ઓક્સીએસિડમાં બે મધ્યસ્થ પરમાણુઓ વચ્ચે $O$ પરમાણુ હાજર નથી?

નીચેનામાંથી કયો ઓક્સાઇડ ઉભયગુણી (amphoteric) સ્વભાવ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo