પ્રાથમિક જલવાહક પેશીના અંતઃઆદિદારૂ (endarch) પ્રકાર માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    આદિદારૂ (protoxylem) અંગની પરિઘ તરફ આવેલું હોય છે.
  • B
    અનુદારૂ (metaxylem) અંગની પરિઘ તરફ આવેલું હોય છે.
  • C
    અનુદારૂ (metaxylem) અંગના મજ્જા (pith) તરફ આવેલું હોય છે.
  • D
    આદિપોષવાહક (protophloem) અંગના મજ્જા (pith) તરફ આવેલું હોય છે.

Explore More

Similar Questions

એકદળી પ્રકાંડમાં જોવા મળતા રંભ (stele) ને શું કહે છે?

$Barley$ (જવ) ના પ્રકાંડમાં વાહકપુલ કેવા હોય છે?

એકદળી વનસ્પતિઓમાં વાહીપુલને બંધ પ્રકારના ગણવામાં આવે છે કારણ કે

$Cucurbita$ (કુકુરબીટા) ના પ્રકાંડમાં વાહિપુલો ....... હોય છે.

આપેલ દ્વિદળી પ્રકાંડની આકૃતિમાં $A$ થી $E$ ને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo