નીચેનામાંથી કઈ દવાનો ઉપયોગ 'મોર્નિંગ આફ્ટર પિલ' તરીકે થાય છે?

  • A
    નોરેથિન્ડ્રોન
  • B
    ઇથિનાઇલસ્ટ્રાડિઓલ
  • C
    મિફેપ્રિસ્ટોન
  • D
    બિથિઓનાલ

Explore More

Similar Questions

સેલોલનો ઉપયોગ શેના તરીકે કરી શકાય છે?

નીચેનામાંથી કયું એક 'બ્રોડ-સ્પેક્ટ્રમ' (વિસ્તૃતવર્ણિય) એન્ટિબાયોટિક છે?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ........ અને ......... ઔષધો કેન્સરની સારવાર માટે અસરકારક છે.
$(ii)$ સમતાપ આવરણમાં રહેલા ઓઝોનનાં ક્ષયન માટે ............ જવાબદાર છે.
$(iii)$ એઇડ્સનો ભોગ બનેલા દર્દી માટે ......... મદદરૂપ છે.
$(iv)$ વિધુત પ્રવાહનો $SI$ એકમ ...... છે.

$COVID-19$ ના દર્દીઓ માટે $2-$deoxy$-D-$glucose ના વધારાની સારવાર તરીકે કટોકટીના ઉપયોગને કઈ સંસ્થાએ મંજૂરી આપી છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ એસ્પિરિન અને પેરાસીટામોલ એ માદક પીડાશામક (narcotic analgesics) વર્ગના છે.
વિધાન $II:$ મોર્ફિન અને હેરોઈન એ બિન-માદક પીડાશામક (non-narcotic analgesics) છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo