ઇથિલીન અને એસિટિલીન વચ્ચે તફાવત પારખવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

  • A
    આલ્કલાઇન $KMnO_4$
  • B
    બ્રોમીન વોટર
  • C
    એમોનિયેકલ ક્યુપ્રસ ક્લોરાઇડ
  • D
    સાંદ્ર $H_2SO_4$

Explore More

Similar Questions

પેન્ટાઈન $(C_5H_8)$ માટે કેટલા સમઘટકો શક્ય છે?

પ્રક્રિયામાં
$R - C \equiv C - R \xrightarrow{Pd + CaCO_3} B$
$R - C \equiv C - R \xrightarrow{Na + liq. NH_3} A$
$A$ અને $B$ ભૌમિતિક સમઘટકો છે. તો:

Difficult
View Solution

નીચેના રૂપાંતરણ માટે વપરાતો પ્રક્રિયક ઓળખો: $CH_3-C \equiv C-CH_3 \longrightarrow \text{cis-but-2-ene}$

$CH_3-C \equiv C-CH_3$ $\xrightarrow{H^{+}/KMnO_4, \Delta} A$ $\xrightarrow{(1) LiAlH_4, (2) H^{+}} B$
$B$ શું હશે?

આ પ્રક્રિયામાં મળતી નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo