નીચેનામાંથી કયો લિગેન્ડ તટસ્થ છે?

  • A
    એમાઈન $(Ammine)$
  • B
    ક્લોરો $(Chloro)$
  • C
    સલ્ફેટો $(Sulphato)$
  • D
    નાઈટ્રાઈટો $(Nitrito)$

Explore More

Similar Questions

લિથિયમ એલ્યુમિનિયમ ટેટ્રાહાઈડ્રેટ સંયોજનમાં,લિગેન્ડ ....... છે.

$[AlCl(H_2O)_5]^{2+}$ માં $Al$ નો ઓક્સિડેશન આંક અને સહસંયોજકતા અનુક્રમે $...$ અને $...$ છે.

નીચેના દરેક સંકીર્ણના એક મોલ સાથે વધારાના $AgNO_3$ ઉમેરતા અવક્ષેપિત થતા $AgCl$ ના કુલ મોલની સંખ્યા $[Co(NH_3)_4Cl_2]Cl$,$[Ni(H_2O)_6]Cl_2$,$[Pt(NH_3)_2Cl_2]$ અને $[Pd(NH_3)_4]Cl_2$ માટે $...............$ છે. ($.00$ માં)

નીચેનામાંથી એનાયોનિક (ઋણાયન) સંકીર્ણ ઓળખો.

નીચેના માટે રાસાયણિક સૂત્રો આપો:
$(i)$ સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ
$(ii)$ સલ્ફરની કસોટીમાં બનતું જાંબલી દ્રાવણ
$(iii)$ સોડિયમ હેક્ઝાસાયનોફેરેટ $(II)$
$(iv)$ આયર્ન $(III)$ હેક્ઝાસાયનોફેરેટ $(II)$
$(v)$ ફેરી-ફેરોસાયનાઈડ
$(vi)$ સોડિયમ થાયોસાયનેટ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo