નીચેનામાંથી કઈ આણ્વીય સ્પીસીઝ રેખીય નથી?

  • A
    $(CN)_2$
  • B
    $OCN^{-}$
  • C
    $XeF_2$
  • D
    $S_3^{2-}$

Explore More

Similar Questions

નીચેની સ્પીસીઝમાંથી મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની મહત્તમ સંખ્યા $........$ છે. $ClO_3^-$,$XeF_4$,$SF_4$ અને $I_3^-$

મહત્તમ બંધકોણ શેમાં જોવા મળે છે :-

$SF_4$, $CF_4$ અને $XeF_4$ ના આણ્વિય આકારો કેવા છે?

સમતલીય સંમિતિ ધરાવતું સંયોજન કયું છે?

$BF_3$,$PF_3$,અને $ClF_3$ વચ્ચેના પાસપાસેના બંધકોણનો સાચો વધતો ક્રમ કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo