નીચેનામાંથી કયા અણુમાં સવર્ગ સહસંયોજક બંધ (coordinate bonds) હોતા નથી?

  • A
    $PH_4^+$
  • B
    $NO_2$
  • C
    $O_3$
  • D
    $CO_3^{2-}$

Explore More

Similar Questions

સાયનાઇડ આયન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરીકે વર્તી શકે છે?

$N_2O_5$ માં હાજર રહેલા બંધ ........

નીચેના તમામ $CO$,$NH_4Cl$,$Al_2Cl_6$,$Al(H_2O)_6^{3+}$,$HNO_3$,અને $CO_2$ માં હાજર રહેલા ડેટીવ (સવર્ગ સહસંયોજક) બંધોની કુલ સંખ્યા કેટલી છે?

વાયુરૂપ $AlCl_3$ ની રચના આપો.

નીચેનામાંથી શેમાં ડેટિવ (સવર્ગ સહસંયોજક) બંધ હાજર નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo