નીચેનામાંથી કયા અણુઓ/આયનો સમઘટકતા દર્શાવી શકે છે:
$A$. ટેટ્રાહેડ્રલ $NiCl_2Br_2^{2-}$$B$. સ્ક્વેર પ્લેનર $Pt(NH_3)_2Cl_2$
$C$. ઓક્ટાહેડ્રલ $Co(NH_3)_3Cl_3$$D$. સ્ક્વેર પ્લેનર $Pd(NH_3)_3Br^{+}$
$E$. ઓક્ટાહેડ્રલ $Co(en)_3^{3+}$

અહીં,$en = 1,2-\text{diaminoethane}$.

  • A
    $A, B, C, D$
  • B
    $B, C, E$
  • C
    $B, C, D$
  • D
    $A, B, C, E$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંકીર્ણ પ્રકાશીય સમઘટકતા દર્શાવતો નથી?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેના આયનોમાંથી કોનું ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સૌથી વધુ છે?
$(i)$ $[Cr(H_2O)_6]^{3+}$
$(ii)$ $[Fe(H_2O)_6]^{2+}$
$(iii)$ $[Zn(H_2O)_6]^{2+}$

નીચેનામાંથી કયું પ્રકાશીય સક્રિય સમઘટક છે?

ચુંબકીય મોમેન્ટ બોહર મેગ્નેટોન $(BM)$ માં માપવામાં આવે છે. $[Fe(H_2O)_6]^{3+}$ અને $[Fe(CN)_6]^{3-}$ સંકીર્ણોમાં $Fe$ ની માત્ર સ્પિન ચુંબકીય મોમેન્ટ અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo