નીચેનામાંથી કયા સ્નાયુઓ અનૈચ્છિક રીતે કાર્ય કરે છે?
$(a)$ રેખિત સ્નાયુઓ $(b)$ અરેખિત (લીસા) સ્નાયુઓ
$(c)$ હૃદસ્નાયુઓ $(d)$ કંકાલ સ્નાયુઓ

  • A
    $(a) \text{ અને } (b)$
  • B
    $(b) \text{ અને } (c)$
  • C
    $(c) \text{ અને } (d)$
  • D
    $(a) \text{ અને } (d)$

Explore More

Similar Questions

લાલ સ્નાયુઓ અને સફેદ સ્નાયુઓ વચ્ચેનો તફાવત આપો.

કંકાલ સ્નાયુ (skeletal muscle) ના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. સ્નાયુના જૂથો કોલેજનયુક્ત સંયોજક પેશીના સ્તર દ્વારા જોડાયેલા હોય છે જેને ફેસિકલ (fascicle) કહેવાય છે.
$B$. સ્નાયુ તંતુનું સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ કેલ્શિયમ આયનોનો સંગ્રહસ્થાન છે.
$C$. કંકાલ સ્નાયુ તંતુનો પટ્ટીદાર (striated) દેખાવ એક્ટિન અને માયોસિન પ્રોટીનની ગોઠવણીના ભાતને કારણે હોય છે.
$D$. $M$ લાઇનને સંકોચનનો કાર્યાત્મક એકમ માનવામાં આવે છે જેને સાર્કોમિયર કહેવાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Latissimus dorsi સ્નાયુઓ શું છે?

બે નજીકના $Z$-બેન્ડ વચ્ચેના માયોફાઈબ્રિલના અંતર અથવા લંબાઈને શું કહેવામાં આવે છે?

જારક સ્નાયુઓને $...A...$ કહેવામાં આવે છે અને અજારક સ્નાયુઓને $...B....$ કહેવામાં આવે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo