એલ્ડિહાઈડ માટે ટોલેન્સ કસોટી (Tollens' test) માં નીચેનામાંથી કયું અવલોકન જોવા મળે છે?

  • A
    નમૂનાના દ્રાવણમાં પ્રક્રિયક ઉમેરતા ગુલાબી અથવા મેજેન્ટા રંગનું નિર્માણ થવું.
  • B
    પ્રક્રિયક ઉમેરીને ગરમ કરતા કસનળીની અંદરની બાજુએ $Ag$ ના પડનું નિર્માણ થવું.
  • C
    પ્રક્રિયક સાથે ગરમ કરતા ઈંટ જેવા લાલ રંગના અવક્ષેપનું નિર્માણ થવું.
  • D
    પ્રક્રિયક સાથે હલાવતા લાલ રંગનું દેખાવું.

Explore More

Similar Questions

કાર્બનિક નીપજો $A$ અને $B$ અનુક્રમે છે -

$CH_3CHO + HCHO \text{ (excess)} \xrightarrow{\text{Conc. } NaOH} \text{Product}$. નીપજ શું છે?

નીચેનામાંથી સાચી પ્રક્રિયા(ઓ)ની સંખ્યા $\qquad$ છે.

નીચે દર્શાવેલ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
$CH_3-CHO + 4[H] \xrightarrow{Zn-Hg / \text{conc. } HCl} CH_3-CH_3 + H_2O$

જ્યારે એસીટાલ્ડિહાઈડને ફેહલિંગ દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે લાલ અવક્ષેપ બને છે. નીચેનામાંથી તે કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo