નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

  • A
    $a$ અને $c$ ભૌતિક અધિશોષણ (physisorption) દર્શાવે છે
  • B
    $a$ અને $d$ ભૌતિક અધિશોષણ (physisorption) દર્શાવે છે
  • C
    $a$ અને $c$ રાસાયણિક અધિશોષણ (chemisorption) દર્શાવે છે
  • D
    $b$ અને $c$ રાસાયણિક અધિશોષણ (chemisorption) દર્શાવે છે

Explore More

Similar Questions

$FeCl_3$ ને ગરમ પાણીમાં ઉમેરીને તૈયાર કરવામાં આવે ત્યારે $Fe(OH)_3$ કલિલ શા માટે ધન વીજભારિત હોય છે?

એક ઘન પદાર્થ અધિશોષક તરીકે વર્તે છે કારણ કે તેની પાસે

જ્યારે આર્સેનસ ઓક્સાઇડના દ્રાવણમાંથી $H_2S$ વાયુ પસાર કરવામાં આવે છે,ત્યારે આર્સેનસ સલ્ફાઇડનું સોલ બને છે. કણો પરનો વીજભાર ....... ના અધિશોષણને કારણે હોય છે.

જ્યારે $\log (x/m)$ અને $\log P$ વચ્ચે આલેખ દોરવામાં આવે છે,ત્યારે તે $45^o$ ના ખૂણે અને $y-$અક્ષ પર $0.3010$ ના આંતરછેદ સાથેની સીધી રેખા મળે છે. જો પ્રારંભિક દબાણ $0.3 \ atm$ હોય,તો પ્રતિ $g$ અધિશોષક દીઠ અધિશોષિત વાયુનું પ્રમાણ $(x/m)$ કેટલું હશે?

ઘન પદાર્થની સપાટી પર વાયુના અધિશોષણ દરમિયાન,નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo