નીચે આપેલી પ્રક્રિયા માટે કયા વિકલ્પો સાચા છે?
$2[Au(CN)_2]_{(aq)}^{-} + Zn_{(s)} \rightarrow 2Au_{(s)} + [Zn(CN)_4]_{(aq)}^{2-}$
$A.$ રેડોક્ષ પ્રક્રિયા
$B.$ વિસ્થાપન પ્રક્રિયા
$C.$ વિઘટન પ્રક્રિયા
$D.$ સંયોગીકરણ પ્રક્રિયા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    માત્ર $A$ અને $B$
  • B
    માત્ર $A$
  • C
    માત્ર $C$ અને $D$
  • D
    માત્ર $A$ અને $D$

Explore More

Similar Questions

$SO_2$ ને $KMnO_4$ ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવતા,મેંગેનીઝ આયન શેમાં રિડક્શન પામે છે?

કૉલમ $I$ માં આપેલી પ્રતિક્રિયાઓને કૉલમ $II$ માં આપેલી પ્રતિક્રિયાઓના સ્વભાવ/નીપજોના પ્રકાર સાથે જોડો.
કૉલમ $I$ કૉલમ $II$
$A$. $O_2^{-} \rightarrow O_2 + O_2^{2-}$ $p$. રેડોક્ષ પ્રતિક્રિયા
$B$. $CrO_4^{2-} + H^{+} \rightarrow$ $q$. એક નીપજ ત્રિકોણીય સમતલીય બંધારણ ધરાવે છે
$C$. $MnO_4^{-} + NO_2^{-} + H^{+} \rightarrow$ $r$. ડાયમેરિક બ્રિજ્ડ ટેટ્રાહેડ્રલ મેટલ આયન
$D$. $NO_3^{-} + H_2SO_4 + Fe^{2+} \rightarrow$ $s$. અસમાનુપાતીકરણ (disproportionation)

જ્યારે $KI$ એ એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે અંતિમ નીપજમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા શું હોય છે?

નીચેની દરેક પ્રક્રિયાઓ માટે ઓક્સિડેશન પામતા પદાર્થ,રિડક્શન પામતા પદાર્થ,ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તાને ઓળખો:
$(a)$ $2AgBr_{(s)} + C_6H_6O_{2(aq)} \to 2Ag_{(s)} + 2HBr_{(aq)} + C_6H_4O_{2(aq)}$
$(b)$ $HCHO_{(l)} + 2[Ag(NH_3)_2]^+_{(aq)} + 3OH^-_{(aq)} \to 2Ag_{(s)} + HCOO^-_{(aq)} + 2NH_{3(aq)} + 2H_2O_{(l)}$
$(c)$ $HCHO_{(l)} + 2Cu^{2+}_{(aq)} + 5OH^-_{(aq)} \to Cu_2O_{(s)} + HCOO^-_{(aq)} + 3H_2O_{(l)}$
$(d)$ $N_2H_{4(l)} + 2H_2O_{2(l)} \to N_{2(g)} + 4H_2O_{(l)}$
$(e)$ $Pb_{(s)} + PbO_{2(s)} + 2H_2SO_{4(aq)} \to 2PbSO_{4(s)} + 2H_2O_{(l)}$

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$BaSO_3(s) + H_2SO_4(aq) \longrightarrow BaSO_4(s) + SO_2(g) + H_2O(l)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo