નીચેનામાંથી કયો ક્રમ ખોટો છે $:-$

  • A
    $BF_3 < PF_3$ (ડાયપોલ મોમેન્ટ)
  • B
    $N_2 < P_2$ (બંધ મજબૂતી)
  • C
    $PH_3 > NH_3$ (પાણીમાં દ્રાવ્યતા)
  • D
    $Ne < Ne^+$ (આયનીકરણ એન્થાલ્પી)

Explore More

Similar Questions

આપેલ બંધારણ મુજબ થાયોસાયનેટ આયન $(SCN^-)$ માં $C$ પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ ગણો.

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

નીચેનામાંથી કયા સમૂહમાં આઈસોઈલેક્ટ્રોનિક (isoelectronic) સ્પીસીઝ નથી?

$X, Y$ અને $Z$ તત્વના પરમાણુઓ ધરાવતા એક સ્થાયી અણુનું બંધારણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય,તો તત્વો $X, Y$ અને $Z$ અનુક્રમે કયા હોઈ શકે?

Difficult
View Solution

ઘન અવસ્થામાં $PCl_5$ નીચેનામાંથી કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo