નીચેનામાંથી કયો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મ માટે સાચો નથી?

  • A
    $N > O > P > S$ - પ્રથમ આયનીકરણ એન્થાલ્પી
  • B
    $F > Cl > O > S$ - ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી
  • C
    $Fe^{3+} < Fe^{2+} < Fe$ - કદ
  • D
    $O > N > S > P$ - અધાત્વીય ગુણધર્મ

Explore More

Similar Questions

$B$,$Al$,$C$,અને $Si$ તત્વો પૈકી,
$(a)$ કયા તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે?
$(b)$ કયા તત્વમાં સૌથી વધુ ધાત્વીય ગુણધર્મ છે? દરેક કિસ્સામાં તમારા જવાબનું સમર્થન કરો.

પરમાણુ ક્રમાંક $(Z)$ ધરાવતા તત્વોના બ્લોક વર્ગીકરણ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(i)$ આયનીકરણ એન્થાલ્પી વધુ તેમ સ્ક્રીનિંગ અસર ઓછી હોય.
$(ii)$ બેરિલિયમ $(Be)$ ની આયનીકરણ એન્થાલ્પી બોરોન $(B)$ કરતાં વધુ છે.
$(iii)$ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં શિલ્ડીંગ અસર વધે છે.
$(iv)$ પ્રથમ આયનીકરણ ઊર્જાનો ચડતો ક્રમ $B < Be < O < N$ છે.

સામાન્ય રીતે,આવર્તમાં અન્ય ગુણધર્મોની તુલનામાં વિપરીત વલણ દર્શાવતો ગુણધર્મ (માત્ર મૂલ્યો) કયો છે?

નીચેના વિધાનોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
વિધાન-$1$: નાઈટ્રોજનની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓક્સિજન કરતા ઓછી છે.
વિધાન-$2$: ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી નાઈટ્રોજન કરતા ઓછી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo