નીચેનામાંથી કઈ અયસ્કનું સંકેન્દ્રણ ફીણ ઉપ્લવન પદ્ધતિ દ્વારા સૌથી વધુ કરવામાં આવે છે?

  • A
    ગેલીના $(PbS)$
  • B
    કેસીરટેરાઈટ $(SnO_2)$
  • C
    મેગ્નેટાઈટ $(Fe_3O_4)$
  • D
    મેલેકાઈટ $(Cu_2(OH)_2CO_3)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ધાતુનું નિષ્કર્ષણ આલ્કલી લીચિંગ પદ્ધતિ દ્વારા કરી શકાય છે?

ફ્રોથ ફ્લોટેશન (ફેણ પ્લવન) પદ્ધતિનો ઉપયોગ કઈ ધાતુના અયસ્કના સંકેન્દ્રણ માટે થાય છે?

ઘનતામાં તફાવત એ શેનો આધાર છે?

કોલમ $I$ માં અયસ્કના સંકેન્દ્રણની પદ્ધતિને કોલમ $II$ માં રહેલી અયસ્ક સાથે જોડો.
$I$ (પદ્ધતિ) $II$ (અયસ્ક)
$(I)$ ચુંબકીય અલગીકરણ $a. Cu_2S$
$(II)$ ફીણ પ્લવન $b. FeCr_2O_4$
$(III)$ ગુરુત્વીય અલગીકરણ $c. Al_2(SiO_3)_3$

ફ્રોથ-ફ્લોટેશન (ફેણ પ્લવન) પદ્ધતિમાં,પામ ઓઈલ શેના તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo