નીચેનામાંથી કયું અંગ યુરિયાનું સંશ્લેષણ કરે છે?

  • A
    પકવાશય (Duodenum)
  • B
    મૂત્રપિંડ (Kidney)
  • C
    યકૃત (Liver)
  • D
    સ્વાદુપિંડ (Pancreas)

Explore More

Similar Questions

જે પ્રાણીઓ મોટા પ્રમાણમાં $NH_3$ નો ઉત્સર્ગ કરે છે તે છે:

મનુષ્યમાં યુરિક એસિડ શેમાંથી બને છે?

યકૃતમાં યુરિયા ચક્રની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી?

વિધાન : માનવ મૂત્રનો મુખ્ય ઘટક એમોનિયા છે.
કારણ : જો માનવ મૂત્રને થોડા સમય માટે રહેવા દેવામાં આવે,તો તેમાંથી એમોનિયાની તીવ્ર ગંધ આવે છે.

યુરિક ઍસિડ $...$ માં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્જિત પદાર્થ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo