નીચેનામાંથી કયો ઓક્સાઇડ પ્રબળ બેઝિક છે?

  • A
    $B_2O_3$
  • B
    $Al_2O_3$
  • C
    $Ga_2O_3$
  • D
    $Tl_2O_3$

Explore More

Similar Questions

$Al$,$Ga$,$In$ ના ગલનબિંદુઓનો સાચો ક્રમ કયો છે?

બોરેક્સ વિશે શું સાચું નથી?

સમૂહ $13$ ના તત્વો માટે પરમાણ્વીય ત્રિજ્યાનો ચડતો ક્રમ આપો.

એક લુઈસ એસિડ '$X$' ઈથર માધ્યમમાં $LiAlH_{4}$ સાથે પ્રક્રિયા કરીને અત્યંત ઝેરી વાયુ આપે છે. આ વાયુને જ્યારે $NH_{3}$ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે તે એક સંયોજન આપે છે જેને સામાન્ય રીતે અકાર્બનિક બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુ કયો છે?

નીચેનામાંથી કયો બેઇઝ ડાયબોરેન સાથે પ્રક્રિયા કરીને તેનું અસમપ્રમાણ વિભાજન (unsymmetrical cleavage) કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo