નાઈટ્રોજનના નીચેનામાંથી કયા ઓક્સાઈડ તટસ્થ છે?

  • A
    $N_2O_5$
  • B
    $N_2O_3$
  • C
    $N_2O_4$
  • D
    $N_2O$

Explore More

Similar Questions

નીચેના વિધાનો આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોને લગતા છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી સાચો ક્રમ ઓળખો:
$a. NH_3 > PH_3 > AsH_3$ (ઉષ્મીય સ્થિરતા)
$b. NH_3 < PH_3 < AsH_3$ (રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા)
$c. NI_3 > NBr_3 > NCl_3$ (લુઈસ બેઝિક ગુણધર્મ)
$d. N_2O_5 > P_2O_5 > As_2O_5$ (એસિડિક ગુણધર્મ)
સાચો વિકલ્પ પસંદ કરો:

Difficult
View Solution

સફેદ ફોસ્ફરસને $CO_2$ ના નિષ્ક્રિય વાતાવરણમાં સાંદ્ર $NaOH$ દ્રાવણ સાથે ગરમ કરતા ક્ષાર '$X$' અને વાયુ '$Y$' મળે છે. $X$ અને $Y$ માં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો હશે?

ઝિંકની સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી નાઈટ્રોજનનો ઓક્સાઈડ $(A)$ મળે છે. ઝિંકની મંદ નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી નાઈટ્રોજનનો બીજો ઓક્સાઈડ $(B)$ મળે છે. $(A)$ અને $(B)$ માં નાઈટ્રોજનના ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા હશે?

વધારે શુદ્ધ $N_2$ ને ગરમ કરીને મેળવી શકાય છે :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo