નીચેનામાંથી કઈ જોડીનું એનોડ પર સરળતાથી ઓક્સિડેશન થાય છે?

  • A
    $(i)$ મંદ $Cl^{-}$ અને સાંદ્ર $Cl^{-}$
  • B
    $(ii)$ મંદ $SO_4^{2-}$ અને સાંદ્ર $SO_4^{2-}$
  • C
    $(iii)$ $Cl^{-}$ અને $H_2O$
  • D
    $(iv)$ $SO_4^{2-}$ અને $H_2O$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવાથી તેનું વિઘટન થશે નહીં?

પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને પીગળેલા $CuCl_2$ નું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. એનોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

જલીય દ્રાવણ ધરાવતા વિદ્યુત વિભાજ્ય કોષોમાં ધ્રુવ (ઈલેક્ટ્રોડ) તરીકે $Na, Hg, S, Pt$ અને ગ્રેફાઈટમાંથી કયા પદાર્થોનો ઉપયોગ થાય છે?

$Cr$ નું ઇલેક્ટ્રોપ્લેટિંગ શા માટે કરવામાં આવે છે?

ઇલેક્ટ્રોપ્લેટિંગમાં,નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ સામાન્ય રીતે પ્લેટિંગ માટે થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo