નીચેનામાંથી કઈ જોડીના અણુઓ કાયમી દ્વિધ્રુવીય ચાકમાત્રા (permanent dipole moment) ધરાવશે?

  • A
    $NO_2$ અને $CO_2$
  • B
    $NO_2$ અને $O_3$
  • C
    $SiF_4$ અને $CO_2$
  • D
    $SiF_4$ અને $NO_2$

Explore More

Similar Questions

જો એક દ્વિપરમાણ્વીય અણુની બંધ લંબાઈ અને ડાયપોલ મોમેન્ટ અનુક્રમે $1.25 \ \mathring{A}$ અને $1.0 \ D$ હોય,તો બંધનો ટકાવારી આયનીય ગુણધર્મ કેટલો હશે?

નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય (polar) છે?

ખોટું વિધાન ઓળખો $:-$

$BF_3$ અને $NF_3$ બંને સહસંયોજક અણુઓ છે,પરંતુ $BF_3$ અધ્રુવીય છે અને $NF_3$ ધ્રુવીય છે. તેનું કારણ શું છે?

$ICl$ અને $Br_2$ નું આણ્વિય કદ લગભગ સમાન છે,પરંતુ $ICl$ નું $b.p.$ $Br_2$ કરતા લગભગ $40 \ ^oC$ વધારે છે. આનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo