નીચેનામાંથી કઈ ઓક્સાઈડની જોડી સ્વભાવે ઉભયગુણી (Amphoteric) છે?

  • A
    $CO$ અને $N_2O$
  • B
    $Cr_2O_3$ અને $ZnO$
  • C
    $SnO_2$ અને $SiO_2$
  • D
    $CaO$ અને $ZnO$

Explore More

Similar Questions

સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ કોના મિશ્રણને અલગ કરી શકે છે?

Difficult
View Solution

$Cu^{2+}$ આયનોનું $Cu^{+}$ આયનોમાં રિડક્શન કયા જલીય દ્રાવણના ઉમેરણ દ્વારા થશે?

ખાલી જગ્યાઓ પૂરો:
$(a)$ સામાન્ય હેલાઈડ સંયોજનોમાં $Mn$ ઓક્સિડેશન અવસ્થા $+7$ દર્શાવતું ........ છે.
$(b)$ $3d$ શ્રેણીમાં $E^{\ominus}_{M^{II}/M}$ નું મૂલ્ય ........ માટે મહત્તમ ઋણ છે.
$(c)$ $Cr^{2+}$ અને $Fe^{2+}$ માંથી પ્રબળ રિડક્શનકર્તા ........ છે.

Difficult
View Solution

લોખંડ ..................... દ્વારા નિષ્ક્રિય બને છે,જે ..................... ના નિર્માણને કારણે થાય છે.

$M^{2+}/M$ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના વલણો સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo