નીચેનામાંથી કઈ જોડીમાં આંતર-આણ્વીય બળ તરીકે દ્વિધ્રુવ-પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ જોવા મળે છે?

  • A
    $NH_3 + C_6H_6$
  • B
    $NaCl + H_2O$
  • C
    $CH_4 + C_2H_6$
  • D
    $HF + H_2O$

Explore More

Similar Questions

$HCl$ અણુની બંધ લંબાઈ $1.275 \ \text{Å}$ છે અને તેનો ડાયપોલ મોમેન્ટ $1.03 \ \text{D}$ છે. અણુનું આયનીય લક્ષણ (ટકામાં) (ઇલેક્ટ્રોનનો વીજભાર $= 4.8 \times 10^{-10} \ \text{esu}$) કેટલું હશે?

નીચેનામાંથી કયું સંયોજન શૂન્યતર દ્વિધ્રુવ ચાકમાત્રા (dipole moment) ધરાવે છે?

$AB_2$ રેખીય અણુઓ (દા.ત.,$BeF_2$) અને $AB_2$ કોણીય અણુઓ (દા.ત.,$H_2O$) ની દ્વિધ્રુવીય ચાકમાત્રા સમજાવો.

Difficult
View Solution

નીચેનામાંથી કયા અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય છે?

કેટલા આયનો અધ્રુવીય (non-polar) આયનો છે?
$XeF_5^-, SO_3^{2-}, SO_4^{2-}, ClO_4^-, PO_4^{3-}, NO_2^+$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo