નીચેનામાંથી કઈ જોડી આઈસોઈલેક્ટ્રોનિક આયનો ધરાવે છે?

  • A
    $Mn^{3+}$ અને $Fe^{2+}$
  • B
    $Mn^{2+}$ અને $Fe^{3+}$
  • C
    $Cr^{3+}$ અને $Fe^{2+}$
  • D
    $Fe^{2+}$ અને $Co^{2+}$

Explore More

Similar Questions

નીચેની પ્રજાતિઓની જોડી વચ્ચેનો સંબંધ જણાવો:
$(i)$ $_{20}^{40}Ca$ અને $_{19}^{40}K$
$(ii)$ $_{17}^{35}Cl$ અને $_{17}^{37}Cl$
$(iii)$ $_{18}^{40}Ar$,$_{20}^{40}Ca$ અને $_{19}^{40}K$
$(iv)$ $_{38}^{87}Sr$ અને $_{38}^{90}Sr$

નીચેનામાંથી કઈ સ્પીસીઝ $_{37}Rb^{86}$ સાથે આઈસોટોનિક (isotonic) છે?

ફ્લોરાઈડ આયન $(F^-)$ એ કોની સાથે આઈસોઈલેક્ટ્રોનિક (isoelectronic) છે?

નીચેનામાંથી કયો પરમાણુ અથવા આયન નિયોન $(Ne)$ સાથે સમઈલેક્ટ્રોનીય છે?

$A$: જેમના પરમાણ્વીય દળાંક સમાન હોય,પરંતુ પરમાણુક્રમાંક જુદા જુદા હોય તેમને સમભારીય (isobars) કહેવાય છે.
$R$: સમભારીય (isobars) માં પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો હંમેશા જુદો જુદો હોય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo