નીચેનામાંથી કઈ ન્યુક્લિયસની જોડી આઈસોબાર (isobars) છે?

  • A
    ${}_{1}^{2}H$ અને ${}_{1}^{3}H$
  • B
    ${}_{92}^{236}U$ અને ${}_{92}^{238}U$
  • C
    ${}_{80}^{198}Hg$ અને ${}_{79}^{197}Au$
  • D
    ${}_{1}^{3}H$ અને ${}_{2}^{3}He$

Explore More

Similar Questions

ન્યુક્લિયસનો દળ ક્રમાંક એ કોની સંખ્યાને સમાન હોય છે?

બે ન્યુક્લિઓન્સ $1 \times 10^{-15} \ m$ ના અંતરે છે. જો બંને ન્યુટ્રોન હોય તો તેમની વચ્ચેનું ચોખ્ખું બળ $F_1$ છે,જો બંને પ્રોટોન હોય તો $F_2$ છે અને જો એક પ્રોટોન અને બીજો ન્યુટ્રોન હોય તો $F_3$ છે. આ કિસ્સામાં:

જો $_{13}^{27}Al$ ની ત્રિજ્યા $3.6 \ fm$ હોય,તો $_{52}^{125}Te$ ન્યુક્લિયસની ત્રિજ્યા ........ $fm$ થશે.

ન્યુક્લિયસનું કદ કયા ક્રમનું હોય છે?

${ }_{13}^{27} Al$ ના ન્યુક્લિયસની ત્રિજ્યા $\qquad$ છે. (આપેલ છે: $R_{0}=1.2 \text{ fm}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo